A beautiful poem,by famous gujarati writer Shri Zaverchand Meghani, giving a true feel of the culture and values of culture of kutch, saurastra and gujarat.
History: Kasumbi, an orange colored flower, was used to make color to die the clothes of women. The uniqueness of this Kasumbi was that, cloth colored with Kasumbi ones can never be died with any other color by any means. Such quality of a flower was used metaphorically to reflect the core values or culture of that times and the impression made on heart of the writer.
મારી જનનિ ના હૈયામાં પોઢન્તા પોઢન્તા પીધો કસુંમ્બિ નો રંગ,
માંના ધોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંમ્બિ નો રંગ્ણ.
હો રાજ મને લાગ્યો કસુંમ્બિ નો રંગ...
મારી બેહેનીના કન્ઠે નીંતર્તા હાલર્ડામા પીધો કસુંમ્બિ નો રંગ,
પન ભીશણ રાત્રિ કેરા પહડોની તરાડોએ તોડ્યો કસુંમ્બિ નો રંગ.
હો રાજ મને લાગ્યો કસુંમ્બિ નો રંગ...
મારી વહાલી દીલદારાની પગની પાની પરથી ચુમ્યો કસુંમ્બિ નો રંગ
ભગ્તોના તંમ્બુર્થી ટપ્ક્યો મસ્તી ભર ચાખ્યો કસુંમ્બિ નો રંગ
હો રાજ મને લાગ્યો કસુંમ્બિ નો રંગ...
- ઝવેરચન્દ મેઘાની
This video describes the meaning of poem with a touch of regional language and a very beautiful narration by Shri Manubhai Gadhvi.
Sunday, January 31, 2010
Friday, January 8, 2010
Favorite Gujarati Poem-ભુલવા મને કહો છો
This one is one of my favorite poems of gujarati language, other beautiful literature will be coming soon on my blog.
-------------------------------------
ભુલવા મને કહો છો, સ્મરણો ને ભુલયે ક્યાંથી.
કોઇ પ્રેમી જનો ને પુછો પ્રેમી ને ભુલયે ક્યાંથી.
સીતા રામના નયનમાં કાજળ બની બેઠું,
દીલથી કે દ્રષટીએથી સીતા ને ભુલયે ક્યાંથી.
સુણી વાંસડી મધુરી ઘેલી બની ને આવે,
કહો ક્રુષ્ણ ના હ્દયની રાધા ને ભુલાયે ક્યાંથી.
ચાતક(*) બની ને બેઠું વરસા ની રાહ જોતું,
સાગર જળે ભર્યા છે સીંધુ જળે ભર્યા છે,
બીંદુ ને ભુલાયે ક્યાંથી?
*ચાતક એક ખાસ પ્રકારનું પક્ષી છે કે જે માત્ર વરસાદનું જ પાણી ટીપે ટીપે પીયે છે. અને વરસાદના આવે ત્યાં સુધી તર્સ્યો રેહવાનું પસંદ કરે છે.
More to come soon...
-------------------------------------
ભુલવા મને કહો છો, સ્મરણો ને ભુલયે ક્યાંથી.
કોઇ પ્રેમી જનો ને પુછો પ્રેમી ને ભુલયે ક્યાંથી.
સીતા રામના નયનમાં કાજળ બની બેઠું,
દીલથી કે દ્રષટીએથી સીતા ને ભુલયે ક્યાંથી.
સુણી વાંસડી મધુરી ઘેલી બની ને આવે,
કહો ક્રુષ્ણ ના હ્દયની રાધા ને ભુલાયે ક્યાંથી.
ચાતક(*) બની ને બેઠું વરસા ની રાહ જોતું,
સાગર જળે ભર્યા છે સીંધુ જળે ભર્યા છે,
બીંદુ ને ભુલાયે ક્યાંથી?
*ચાતક એક ખાસ પ્રકારનું પક્ષી છે કે જે માત્ર વરસાદનું જ પાણી ટીપે ટીપે પીયે છે. અને વરસાદના આવે ત્યાં સુધી તર્સ્યો રેહવાનું પસંદ કરે છે.
More to come soon...
Subscribe to:
Posts (Atom)