This one is one of my favorite poems of gujarati language, other beautiful literature will be coming soon on my blog.
-------------------------------------
ભુલવા મને કહો છો, સ્મરણો ને ભુલયે ક્યાંથી.
કોઇ પ્રેમી જનો ને પુછો પ્રેમી ને ભુલયે ક્યાંથી.
સીતા રામના નયનમાં કાજળ બની બેઠું,
દીલથી કે દ્રષટીએથી સીતા ને ભુલયે ક્યાંથી.
સુણી વાંસડી મધુરી ઘેલી બની ને આવે,
કહો ક્રુષ્ણ ના હ્દયની રાધા ને ભુલાયે ક્યાંથી.
ચાતક(*) બની ને બેઠું વરસા ની રાહ જોતું,
સાગર જળે ભર્યા છે સીંધુ જળે ભર્યા છે,
બીંદુ ને ભુલાયે ક્યાંથી?
*ચાતક એક ખાસ પ્રકારનું પક્ષી છે કે જે માત્ર વરસાદનું જ પાણી ટીપે ટીપે પીયે છે. અને વરસાદના આવે ત્યાં સુધી તર્સ્યો રેહવાનું પસંદ કરે છે.
More to come soon...
Lovely words!
ReplyDelete